ગાંધીધામ
 
 
 
 
૧૯૪૭માં જયારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે સિન્ધ પ્રાંતમાંથી ઘણી મોટી સંખ્યામાં લોકો ભારતમાં આવેલા. મહારાજ શ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજાએ ગાંધીજીની સલાહ પ્રમાણે શ્રી ભાઈપ્રતાપ દિયલદાસને ૧પ૦૦૦ એકર જમીન ફાળવી અને શ્રી ભાઈપ્રતાપે તે લોકો જે સિન્ધ પ્રાંતમાંથી આવેલા હતા તેઓને વસવાટ માટે ''સિન્ધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન''ની સ્થાપના કરી જે ''એસ.આર.સી.'' તરીકે પણ જાણીતું છે.
 
   
 
     
 
નગરપાલિકા
 
 
 
૧ર ફેબ્રુઆરી ૧૯પ૦ના રોજ ગાંધીધામ શહેરની સ્થાપના થયેલ તેમજ ગાંધીધામ નગરપાલિકાની રચના ૧૪મી એપ્રિલ, ૧૯પ૯ માં કરવામાં આવેલ. ૧રમી ફેબ્રુઆરીના રોજ શહેરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે.
 
     
 
     
 
અગત્યના સંપર્ક
 
q
નગરપાલિકા  
સરકારી કચેરીઓ  
હોસ્પીટલ  
ફાયરબ્રિગેડ  
શાળાઓની યાદી  
મીડીયા  
ફરીયાદ નિકાલ  
 
     
 
ઈ-ગવર્નન્સ
         
 
 
 
 
 
 
 
             
'' ઈ-ન્યુઝ ''
 


q Affordable Rental Housing Complexes
q E.O.I. Affordable Rental Housing Complexes
q GR-Affordable Rental Housing Complexes
q Request for Expression of Interest (REOI)-CORRIGENDUM
q Responses to Expression of Interest (EoI) for Shortlisting of Entities under Model-02 of ARHCs
q વાર્ષિક હિસાબો ૨૦૧૮-૧૯ આવક
q વાર્ષિક હિસાબો ૨૦૧૮-૧૯ ખર્ચ
q વાર્ષિક હિસાબો ૨૦૧૭-૧૮ આવક
q વાર્ષિક હિસાબો ૨૦૧૭-૧૮ ખર્ચ
q વાર્ષિક હિસાબો ૨૦૧૬-૧૭ આવક
q વાર્ષિક હિસાબો ૨૦૧૬-૧૭ ખર્ચ
q વાર્ષિક હિસાબો ૨૦૧૫-૧૬ આવક
q વાર્ષિક હિસાબો ૨૦૧૫-૧૬ ખર્ચ
q પબ્લિક હેલ્થ બાય લો- ૨૦૧૮
q પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ ફી અને ચાર્જિસ લો - ૨૦૧૮
q બજેટ ર૦૧૬-ર૦૧૭
q દંડનીય વ્યાજ અને વળતરના નવા નિયમો
qપાણી વેરા અને પાણી કનેક્શનના નવા નિયમો
q નગરપાલિકાની વેબસાઈટ દવારા ઓન    લાઈન ટેક્ષ પેમેન્‍ટ અંગેની સુવિધા
q નગરપાલિકાની વેબસાઈટ દવારા ઓન    લાઈન ફરીયાદ નોધાવાની સુવિધા
q રીસાઈકલીંગ ઓફ સ્વેઝ વોટર
q નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ઘન    કચરા કલેકશન
q  નગરપાલિકા વિસ્તારમાં એનર્જી સેવિંગ    માટેના પ્રયાસો