જાણીતા મહાનુભાવો
 
     
     
 
     આ જોડીયાં શહેરમાં સરદાર પટેલ, મહાત્માગાંધી, સ્વામી વિવેકાનંદ, ડો.બાબાસાહેબ આંબેડકર જેવા મહાનુભાવોની પ્રતિમાઓ સ્થાપીત કરવામાં આવેલ છે તેમજ આ શહેરને વિકસાવવા માટે ફાળવવામાં આવેલ જમીનના દાતા કચ્છ મહારાવ શ્રી મદનસિંહજીની પ્રતિમા ઉપરાંત આ શહેરના સ્થાપક એવા શ્રી ભાઈપ્રતાપ દિયલદાસની પ્રતિમા તેમજ કવિ હુંદરાજ દુખાયલ, સંત સ્વામી લિલાશાહ, સંત હેમુ કાલાણી, સંત કંવરરામ અને આ સંકુલમાં ઉચ્ચ શૈક્ષાણીક ક્ષેત્રે મુખ્ય યોગદાન આપનાર કાકા પ્રભુદાસ તોલાણીની પ્રતિમા આવેલ છે.