નગરપાલિકા સ્થાપના
 
     
     
 
     ૧ર ફેબ્રુઆરી ૧૯પ૦ ના રોજ ગાંધીધામ શહેરની સ્થાપના થયેલ તેમજ ગાંધીધામ નગરપાલિકાની રચના ૧૪મી એપ્રિલ, ૧૯પ૯ માં કરવામાં આવેલ. ૧રમી ફેબ્રુઆરીએ શહેરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં શહેરની જુદી-જુદી સંસ્થાઓ શાળાઓ તેમજ શહેરીજનો મોટા પ્રમાણમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્નિવલ, કોમ્પીટીશનો, રંગારંગ કાર્યક્રમ, મેરેથોન દોડ જેવી જુદી જુદી સ્પર્ધાઓ દવારા ઉજવણી કરવામાં આવે છે.