કરવેરાના નામ અને દરવારી
 
     
  મિલ્કત વેરો :-  
     
  રહેણાંક - રૂ.પ.૦૦ ચો.મી દિઠ
 
  કોમર્સીયલ - રૂ.૮.૦૦ ચો.મી. દિઠ  
  દરવારીમાં દર બે વર્ષે ૧૦% નો વધારો કરવામાં આવે છે.  
  સરચાર્જ:- સરકારશ્રીના નિયમોનુસાર  
     
  પાણી વેરો : -  
     
 
વિગત
૧/ર''
૩/૪''
૧''
 
૧ થી ર૦૦ ચો.વા. પ્લોટ
૭પ/-
૧પ૦/-
૩૦૦/-
માસિક
ર૦૦ થી પ૦૦ ચો.વા. પ્લોટ
૧પ૦/-
૩૦૦/-
૬૦૦/-
માસિક
પ૦૧ થી ૧૦૦૦ ચો.વા. પ્લોટ
ર૪૦/-
૪૮૦/-
૯૬૦/-
માસિક
૧૦૦૦ ચો.વા. થી ઉપર
૩૦૦/-
૬૦૦/-
૧ર૦૦/-
માસિક
 
     

 

સફાઈવેરો :-
     
  રહેણાંક - રૂ.૧૦૦/- વાર્ષિક  
  કોમર્સીયલ- રૂ.ર૦૦/- વાર્ષિક  
     
  દિવા બત્તી વેરો:-  
     
  રહેણાંક - રૂ.ર૦૦/- વાર્ષિક  
  કોમર્સીયલ - રૂ.૭પ/- વાર્ષિક  
     
  ગટર વેરો :-  
     
  રહેણાંક - રૂ.૧પ૦/- વાર્ષિક  
  કોમર્સીયલ - રૂ.પ૦/- વાર્ષિક