કુદરતી આફતો
 
     
     
 
     વર્ષ-૧૯૯૮ માં ભયંકર વિનાશક વાવાઝોડું આવતાં શહેરની નજીક આવેલ કંડલા બંદર તથા આજુ બાજુમાં જુદા જુદા પ્રકારના ઔધોગીકરણ ને મોટા પાયે નુકશાન થયેલ અને આ વાવાઝોડાંના કારણે દરીયામાં પુર આવતાં કંડલા ખાતે વસવાટ કરતા હજારો લોકોના મૃત્યુ થયેલ તેમજ ગાંધીધામ શહેરને પણ આ કુદરતી આફતના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ.
 
     
 
    વર્ષ-ર૦૦૧ માં આવેલ વિનાશકારી ભુકંપે પણ અહીં એકાદ હજાર લોકોના જીવ સાથે અબજોની સંપતી ને હણી લીધી પછી એકાદ દાયકામાં જે આ શહેરનો વિકાસ થયો છે તે અકલ્પનીય છે. જમીન, મકાનોના ભાવ આસમાને છે અને શહેરની વસ્તીમાં પણ ઘણો જ વધારો થયેલ છે.