ઔધોગીક માહિતી
 
     
     
 
     આ શહેરની નજીકમાં મોટામાં મોટું ઔધોગીક કેન્દ્ર કંડલા બંદર તેમજ આજુ બાજુમાં આવેલ મીઠાંના ઔધોગો તેમજ ટીમ્બર ઔધોગ તેમજ આજુ-બાજુમાં જુદી જુદી કંપનીઓ એવી ગોકુલ રીફાઈનરી, કંડલા ફ્રી ટ્રેડ ઝોન, સાલ સ્ટીલ, રેણુકા સુગર, એકવા જેલ, પી.એસ.એલ., વરસાણા ઈસપાત, શ્રી શોપ જેવી ઘણી બધી કંપનીઓ આવેલ છે જેને લીધે મોટા પ્રમાણમાં લોકોનું આવનજાવન રહેતું હોય છે.